- સોમવારે સવારે ભૂકંપના તેજ આંચકા અનુભવાયા
- ભૂકંપને લીધે અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નહીં
- ધરતીકંપ આવતા લોકો દોડીને ઘરબહાર જતાં રહ્યાં
મ્યાનમારમાં સોમવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર, સોમવારે મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર, સોમવારે રાત્રે 2.15 કલાકે મ્યાનમારમાં ભૂકંપ આવ્યો હતો. આ કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી.













