પીએમ મોદી હાલ યૂકેના પ્રવાસે છે. જ્યાં બન્ને દેશ વચ્ચે ટ્રેડ ડીલ કરવામાં આવી છે. પીએમ મોદી અને બ્રિટિશ પીએમ કીર સ્ટાર્મર વચ્ચે મુલાકાત યોજાઇ હતી. આ મુલાકાત દરમિયાન વેપારી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ફ્રી ટ્રેડ ડીલ એટલે FTA પર સાઇન કરવામાં આવ્યા હતા. મોદી અને યૂકના પીએમ કીર સ્ટાર્મરે આ કરાર પર સહમતિ દર્શાવી હતી. આ ડીલ દ્વારા બન્ને દેશને ભવિષ્યમાં ફાયદો થશે. તેવો વિશ્વાસ બન્ને દેશના પીએમે વ્યક્ત કર્યો હતો.
ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ













