ચીનના હોંગકોંગમાં તોફાને ભારે તબાહી મચાવી છે. વિફા નામના આ તોફાનમાં ઘણા લોકો હવામાં પણ ઉડી ગયા. આ તોફાનના કેટલાક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તોફાનની સ્પીડ 167 કિલોમીટર પ્રતિ કલાક હતી. તોફાન બાદ ભારે વરસાદે લોકોને સુરક્ષિત સ્થળે સ્થાંતરણનો સમય ન આપ્યો. ભારે પવનને કારણે 400 ફ્લાઈટ્સ અને અવર જવર પર અસર પડી છે. આ સિવાય હજારો વૃક્ષો પણ પડી ગયા.
મેટ્રો, રેલ્વે અને એરપોર્ટ પર અસર













