કેનેડામાં ખાલિસ્તાનીઓનો હોબાળો વધતો જઇ રહ્યો છે. આ વિવાદની કડીમાં તેઓએ બનાવટી ખાલિસ્તાની દૂતાવાસનું નિર્માણ કર્યુ છે. આ દૂતાવાસ પર હરદીપ સિંહ નિજ્જરના પોસ્ટર લગાવ્યા છે. નિજ્જર ખાલિસ્તાન આંદોલનનો મુખ્ય ચહેરો હતો. જેમની અમેરિકામાં અજાણ્યા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી હતી. ખાલિસ્તાને પોતાના નકલી દૂતાવાસનું નામ રિપબ્લિક ઓફ ખાલિસ્તાન રાખ્યુ છે.
ખાલિસ્તાની આતંકીઓની ગતિવિધિઓ પર નજર













