અમેરિકાએ દેશોની નવી યાદી બહાર પાડી છે. તેમાં એવા દેશોના નામ છે જેના માટે ટેરિફ દર નક્કી કરવામાં આવ્યા છે. આમાં, કેટલાક પર 10 ટકા ટેરિફ લાગાવવામાં આવ્યો છે, જ્યારે કેટલાક પર 40 ટકાથી વધુ ટેરિફનો ભોગ બનવું પડશે. યાદીમાં 15, 18, 19, 20, 25, 30 થી 41 ટકા સુધીના ટેરિફ દર નક્કી કરવામાં આવ્યા છે. ભારત અને પાકિસ્તાન પર લાગવવામાં આવેલા ટેરિફ દરોમાં મોટો તફાવત છે. જાણો કયા દેશ પર કેટલો ટેરિફ લાગવવામાં આવ્યો છે.


15% ટેરિફ ધરાવતા દેશો

દેશ              ટેરિફ
અફઘાનિસ્તાન 15%
અંગોલા15%
બોલિવિયા15%
બોત્સ્વાના15%
કેમરૂન15%
કોસ્ટા રિકા 15%
ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો 15%
આઇસલેન્ડ 15%
યુરોપિયન યુનિયન 0થી 15%
ઇઝરાયલ 15%
જાપાન15%
ઘાના15%
લિક્ટેનસ્ટેઇન15%
મેડાગાસ્કર15%
મોરેશિયસ15%
મોઝામ્બિક15%
નામિબિયા15%
નૌરુ15%
ન્યુઝીલેન્ડ15%
નાઇજીરીયા15%
ઉત્તર મેસેડોનિયા15%
તુર્કી15%
યુગાન્ડા15%
યુનાઇટેડ કિંગડમ15%
વેનેઝુએલા15%
ત્રિનિદાદ અને ટોબેગો15%

કયા દેશો પર 20 ટકા સુધીનો ટેરિફ છે?

દેશટેરિફ
ઇન્ડોનેશિયા19%
મલેશિયા 19%
નિકારાગુ 18%
પાકિસ્તાન19%
ફિલિપાઇન્સ19%
શ્રીલંકા20%
કંબોડિયા19%
તાઇવાન20%
થાઇલેન્ડ 19%
વિયેતનામ20%

સૌથી વધુ ટેરિફ દર ધરાવતા દેશો

દેશટેરિફ
ઇરાક 35%
દક્ષિણ આફ્રિકા 30%
બોસ્નિયા અને હર્ઝેગોવિના 30%
બ્રુનેઈ25%
ભારત 25%
કઝાકિસ્તાન25%
લાઓસ40%
લિબિયા30%
અલ્જેરિયા 30%
મોલ્ડોવા 25%
મ્યાનમાર (બર્મા) 40%
સ્વિટ્ઝર્લેન્ડ 39%
ટ્યુનિશિયા 25%


  • Follow us on: