વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ભૂકંપના કેન્દ્રની આસપાસ 300 કિલોમીટરની ત્રિજ્યામાં સમુદ્રમાં ખતરનાક અને વિનાશક મોજા ઉછળવાની શક્યતા છે. જુલાઈ મહિનામાં પણ રશિયાના કામચાટકા ટાપુ પર એક ભયંકર ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 8.8 માપવામાં આવી હતી. આ ભૂકંપને કારણે પ્રશાંત મહાસાગરમાં સુનામી આવી હતી. સમુદ્રમાં 4 મીટર ઊંચા મોજા ઉછળ્યા હતા.
સુનામીએ રશિયા અને જાપાનમાં ઘણો વિનાશ કર્યો હતો













