રાજીનામું આપ્યાના દસ દિવસ પછી, ઓલીએ પહેલી વાર જાહેરમાં દેખા દીધી હતી. નેપાળના પદભ્રષ્ટ વડા પ્રધાન ઓલી 10 દિવસ પછી જાહેરમાં દેખાયા. ગુરુવારે, તેમને શિવપુરી લશ્કરી બેરેકથી લશ્કરી હેલિકોપ્ટર દ્વારા ભક્તપુર લઈ જવામાં આવ્યા, જ્યાં તેમના માટે એક ઘર ભાડે રાખવામાં આવ્યું છે.
ઓલીને શિવપુરી લશ્કરી બેરેકમાં સુરક્ષિત રાખવામાં આવ્યા હતા













