પશ્ચિમ એશિયા અને ખાડી ક્ષેત્રમાં સર્જાયેલી અસ્થિર અને ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ત્યાં વસતા હજારો ભારતીય નાગરિકોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે. વિદેશ મંત્રાલય (MEA) ના પ્રવક્તા રણધીર જયસ્વાલે બુધવારે જાહેરાત કરી કે નવી દિલ્હીમાં એક ખાસ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે.
https://twitter.com/MEAIndia/status/2029044055666311572
કંટ્રોલ રૂમની કામગીરી
આ કંટ્રોલ રૂમ દરરોજ સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી કાર્યરત રહેશે. જેનો મુખ્ય હેતુ પ્રદેશમાં ફસાયેલા ભારતીયોને તાત્કાલિક સહાય પૂરી પાડવાનો અને તેમના પરિવારો દ્વારા કરવામાં આવતા પ્રશ્નોના ઉત્તર આપવાનો છે.
લોકો આ નંબરો દ્વારા કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે છે
1800118797
+91 11 2301 2113
+91 11 2301 4104
+91 11 2301 7905
અન્ય શહેરોના ભારતીય દૂતાવાસોના કટોકટી સંપર્ક નંબરો
બહેરીન: +973 39418071
ઈરાન:+98 9128109115 / +98 912810910 / +98 912810910 / +98 932179359
ઈરાક: +964 771 651 1185 / +964 770444 4899
ઈઝરાયલ: +972 54 7520711 / +972 54 2428378
જોર્ડન:+962 770 422 276
કુવૈત: +965 65501946
લેબનોન: +961 76860128
ઓમાન: +968 98282270 (વોટ્સએપ) / 80071234
કતાર:+974 55647502
રામલ્લાહ, પેલેસ્ટાઇન: +970 592916418
સાઉદી અરેબિયા (રિયાધ): +966 11 4884697 / 800 247 1234
સાઉદી અરેબિયા (જેદ્દાહ):+966 126648660 / +966 12 2614093
સંયુક્ત આરબ અમીરાત: +971 543090571 (વોટ્સએપ) / 800 46342
આ પણ વાંચોઃ Iran Crisis: PM મોદીની તેલ અવીવ મુલાકાત બાદ લેવાયો હુમલાનો નિર્ણય, ઇઝરાયલી રાજદૂતનો મોટો ખુલાસો