થાઇ કંપની પ્રેસિયસ શિપિંગનું કાર્ગો જહાજ હતું અને ઓમાનના દરિયાકાંઠેથી 11 માઇલ ઉત્તરે હુમલો કરવામાં આવ્યો છે, કાર્ગો શિપ પર હુમલા અંગે MEAનું નિવેદન સામે આવ્યું છે, ભારતે હુમલાની ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે અને સંઘર્ષમાં કોમર્શિયલ શિપિંગને નિશાન ન બનાવો. અમેરિકા અને ઈરાય વચ્ચેના યુદ્ધના ૧૨મા દિવશે હોમુંઝની ખાડી યુવનું એપિસેતર બની ગઈ છે.

ખલીકા બંદરેથી ઉપડેલું આ જહાજ ગુજરાતના કેટલા બંદરે આવી રહ્યું હતું

ઈરાને બુધવારે નોમુંઝની ખાડીમાં થાઈલેનના એક માલવાહક જહાજ નિશાન બનાવી હુમલો કરતાં જહાજને ભારે નુકસાન થયું છે. યુએઈના ખલીકા બંદરેથી ઉપડેલું આ જહાજ ગુજરાતના કેટલા બંદરે આવી રહ્યું હતું. હુમલા સમયે જહાજ પર કુલ ૨૩ ફૂ મેમ્બર હતા, જેમાંથી ૨૦ને બચાવી લેવાયા છે જ્યારે ત્રતા મેમ્બર હજુ લાપતા છે. રોયલ થાઈ નેવીએ હુમલા અંગે નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે હુમલાનો શિકાર બનેલું મયુરી નારી" જકાજ પાઇલે-:ની કંપની પેસિયસ શિપિંગ પીસીએલનું મોટું માલવાહક જહાજ છે.

20 ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવ્યા

જે ખલીકા બંદરેથી ઉપડીને કંડલા જઈ રહ્યું હતું ત્યારે હોમુંઝની ખાડી પાર કરતી વખાતે તેના પર હુમવો થશે. હુમલાના કારણોની તપાસ જારી છે. રોવલ માઈ નેવી દ્વારા જારી કરાયેલી તસવીરોમાં જવાજ પરથી પુમાડાના ગોટેગોટા નીકળતા દેખાઈ રહ્યા હતા. હુમલા બાદ જહાજના એન્જિન રૂમ અને પાછલા ભાગમાં પ્રચંડ વિસ્ફોટ સાથે આગ લાગી હતી. જેને બાદમાં બુઝવી લેવાઇ હતી. ઓમાનના કાંઠેથી લગભગ ૧૧ દરિયાઇ માઇલ ઉત્તરે આ હુમલો થયો હતો. યુનાઇટેડ કિંગ્ડમ મેરિટાઇમ ટ્રેડ ખોપરેશ-સે પણ સુમવાની પુષ્ટિ કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 'મયૂરી નારી' જહાજ પર હુમલા બાદ ઓમાની નેવીએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને જમાજ પરના ૨૦ ફૂ પેમ્બરને બચાવી લીધા હતા જયારે બાકીના ત્રણ કૂ મેમ્બર લાપતા છે.

ઓમાનના સલાલાહ બંદર પર ઈરાનનો હુમલો, લાખો લિટર ક્રૂડ બળી ગયું

જહાજને કઈ હદે નુકસાન પહોંચ્યું છે તે તત્કાળ જાળી તામું નથી. જહાજ પર હુમલા માટે ઉપયોગમાં લેવાયેલા હથિયાર અંચે પણ સત્તાવાર રીતે હજુ સુધી કંઈ જાણવા મળ્યું નથી. ઉલ્લેખનીય છે કે હોમુંઝની ખાડી સમગ્ર વિશ્વ માટે એક મુખ્ય દરિયાઈ કોરિડોર છે. જ્યાંથી વૈશ્વિક ઊજર્જા પુરવકાનો નોંધપાત્ર હિસ્સો પસાર થાય છે. ઓમાનના મંદર પર એક મોટો હુમલો થયો છે. ઈરાને બુધવારે સલાયાહ અંદર પર ડ્રોન છોડયા હતા. ઓછામાં ઓછા ત્રણ ઓઈ બે ટેન્ડમાં આગ લાગી હતી. જેમાં લાખો લિટર ફૂડ ઓઈલ બળી થવું છે. સુમળા ખાદ હૂડ ઓઈલ ટેન્ડરમાંથી કાળા ધુમાડાના ગોટેગોશ ગીકળ્યા હતા. હુમલા બાદ સાબાર બંદર ખાલી કરાવવામાં આવ્યું છે. ઓમાનના દહિલપૂર્વ છે.


આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં 3 દિવસ હવામાન વિભાગે હિટવેવની કરી આગાહી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ગરમીને લઈ "રેડ એલર્ટ" અપાયું