ઇઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદે 'રાઇઝિંગ લાયન'ને અંજામ આપ્યો છે. ઓપરેશન દરમિયાન ઇરાનની અંદર ડ્રોન અને હથિયાર પહોંચાડવામાં આવ્યા હતા. આનો ઉપયોગ ઇરાની સેનાના ઠેકાણા અને મિસાઇલ સિસ્ટમને ધ્વસ્ત કરવા માટે કરાયો હતો. મોસાદે ઇરાનની અંદર સીક્રેટ બેઝ બનાવી સ્ટ્રાઇક તૈનાત કરી હતી. અને હુમલાઓ કરવા માટે તેને સક્રિય કર્યુ હતુ. જેના કારણે ઇરાનની સુરક્ષાને મોટી હાનિ પહોંચાડી શકાય.
ઓપરેશન 'રાઇઝિંગ લાયન'













