ખૈબર પખતૂનખ્વા અને ગિલગિટ-બાલ્ટિસ્તાન વચ્ચે ડાયમર ભાષા ડેમ બનાવવામાં આવી રહ્યો છે. જેની શરૂઆત ઇમરાન ખાન સરકારમાં કરવામાં આવી હતી. પરંચતુ સ્થાનિકોના વિરોધના કારણે આ કામ અધવચ્ચે જ એટકાવવામાં આવ્યુ હતુ. ડાયમર ભાષા ડેમના કારણે પાકિસ્તાન મોટા પ્રમાણમાં પાણી સંગ્રહ કરી શકશે. કારણ કે તેની ક્ષમતા વધુ હોવાથી અહીંના લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે.
પાણી માટે પાકિસ્તાનની યોજના













