બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે વિદેશમાં આવેલા દૂતાવાસોને રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીનના ફોટા તુરંત હટાવવા માટે આદેશ આપ્યા છે. આદેશ મળતા જ દૂતાવાસોએ તમામ ફોટા દૂર કર્યા હતા. આ પ્રકારના આદેશ અને સમગ્ર રાજકીય પ્રક્રિયાને જોતા રાષ્ટ્રપતિ સત્તા પરિવર્તન મામલે અટકળો તેજ થઇ છે.
રાજકીય હલચલ તેજ













