એલોન મસ્કની કંપની xAIએ પોતાનું નવું AI મોડલ Grok 4 બનાવ્યુ છે. અને હવે તેને લોન્ચ કરવા માટેની તારીખ પણ જાહેર કરાઇ છે. આ નવુ AI મોડલ Grok 4 એ ChatGPTને ટક્કર આપવામ માટે તૈયાર છે. કોડિંગ ફિચર પણ બજારમાં ધૂમ મચાવશે. એલોન મસ્કે જ્યારથી પોતાના વેપારમાં ધ્યાન આપવાનું શરુ કર્યુ છે. ત્યારેથી તેઓ રોજ નવા-નવા લોન્ચિંગ વિશે જણાવી રહ્યા છે. જેના કારણે તેઓ ફરી વાર ચર્ચામાં આવ્યા છે.
નવા AI મોડલ Grok 4 ચર્ચામાં













