થાઇલેન્ડ પીએમ પૈટોન્ગતાર્ન શિનવાત્રાએ પોતાની પીએમની ખુરશી ગુમાવી છે. અને થાઇલેન્ડ કોર્ટે તેમને સસ્પેન્ડ કર્યા છે. શિનવાત્રાને કંબોડિયા સાથેના તેમના વિવાદમાં અયોગ્ય વર્તન માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શિનવાત્રાએ કંબોડિયાના પૂર્વ પીએમ હુન સેનને 'અંકલ' કહીને સંબોધ્યા હતા. આ વાતચીત તેમની ફોન કોલમાં થઇ હતી. અને આ કોલ લીક થયો હતો. ટેલિફોનિક વાતચીતમાં શિનવાત્રાએ થાઇલેન્ડની જનતા અને સેનાનું અપમાન કર્યુ હતુ.
'અંકલ' શબ્દ બન્યો વિવાદનું કારણ













