અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનુ ટેરિફ વોર હજુ પણ ચાલુ છે. ભારત પર 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત બાદ ટ્રમ્પના સૂર બદલાયા હતા. ટ્રમ્પે અનેક દેશો સાથે વાતચીત કરવાની વાત કરી હતી. આ સિવાય આજથી લાગુ થતા ટેરિફને 7 ઓગસ્ટથી લાગુ થશે. એટલે કે 7 દિવસ સુધી ટેરિફ મુલતવી રાખ્યો છે.
ટેરિફમાં 90 દિવસનુ એક્સટેન્શન













