રશિયાએ કીવ પર ડ્રોન અને મિસાઇલ દ્વારા હુમલાઓ કર્યા છે. જેમાં 12ના મોત અને 48 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 3 બાળકોનો પણ સમાવેશ થાય છે. આ હુમલાઓમાં 100થી વધુ ઇમારતો ક્ષતિગ્રસ્ત થાય છે. રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધવિરામ કરાવવા માટે અમેરિકાએ કરેલા પ્રયાસો નિષ્ફળ થતા જોવા મળી રહ્યા છે.
રશિયાએ ફરી કર્યો હુમલો













