અમેરિકાના પેન્સિલવેનિયામાં એક સ્ટીલ પ્લાન્ટમાં વિસ્ફોટ થયો. જેમાં બે લોકોના મોત નીપજ્યા છે અને 10થી વધારે લોકો ઘાયલ થયા છે. આ ઘટના સોમવારે તે પેન્સિલવેનિયાના પિટ્સબર્ગ નજીક યુએસ સ્ટીલ પ્લાન્ટમાં બની હતી. વિસ્ફોટ બાદ ઘટના સ્થળ પર દૂર દૂર સુધી ધુમાડા ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા.
આગ લાગ્યા બાદ થયા વિસ્ફોટ













