અમેરિકામાં ભારતીય યુવતી ગુમ થવાના સમાચારે ચર્ચા જગાવી છે. 24 વર્ષીય સીમરન નામની યુવતી અમેરિકા લગ્ન માટે ગઇ હતી અને ત્યાં તેના કોઇ સંબંધી પણ નથી. અને તેને વ્યવસ્થિત અંગ્રેજી પણ આવડતી ન હતી. હવે તેના ગાયબ થવાના સમાચાર આવતા તપાસ તેજ બની છે. ગાયબ થવાના અંતિમ ક્ષણો પહેલા તેને સીસીટીવી કેમેરામાં ફોન કરતા અને કોઇની રાહ જોતી જોવા મળી હતી. હવે પોલીસે આ મામલે તપાસ તેજ કરી છે.
સીમરન કેવી રીતે થઇ ગાયબ ?













