ભારતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યો મોટો ઝટકો. અમેરિકાના પ્રસ્તાવને ભારતે નકાર્યો છે. F-35 સ્ટીલ્થ ફાઇટર જેટ આપવાનો કર્યો હતો પ્રસ્તાવ. મીડિયા રિપોર્ટ્સમાં અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ભારતે અમેરિકાને જાણ કરી છે કે તેને F-35 ફાઇટર જેટ ખરીદવામાં રસ નથી. ચાલો જાણીએ કે ભારત કેટલા દેશો પાસેથી કયા ફાઇટર જેટ ખરીદે છે? તેમની વિશેષતાઓ અને કિંમત શું છે?
યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે F-35 આપવાની કરી હતી વાત













