પાકિસ્તાનના પ્રતિનિધિ અસીમ ઇફ્તિખાર અહેમદે ઇઝરાયલ પર 'ગેરકાયદેસર અને આક્રમક કાર્યવાહી'નો આરોપ લગાવ્યો અને કહ્યું કે આ તેના 'હંમેશા આક્રમક વલણ'નો ભાગ છે. તેમણે ઇઝરાયલ પર આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કરવાનો, ગાઝામાં હુમલા કરવાનો અને સીરિયા, લેબનોન, ઈરાન અને યમનમાં હુમલા કરવાનો આરોપ લગાવ્યો હતો.

Britainમાં સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ, રોયલ નેવીના 3 સભ્યોનું મોત












