નાઇજીરીયાના નાઇજર રાજ્યમાં આવેલા ભયંકર પૂરથી તબાહીના દ્રશ્યો જોવા મળ્યા છે. હમણા સુધી 115 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઘર અને બજારોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કુદરતી કહેર સામે માનવી લાચાર બન્યો છે. પાણીના પ્રવાહમાં ઘર અને બજારનો સામાન વહી રહ્યો છે. હાલ સ્થાનિકો પોતાતો જીવ બચાવવા માટે સુરક્ષિત સ્થળોએ પહોંચી રહ્યા છે.
ભારે પૂરથી થયો વિનાશ













