- રશિયન રાષ્ટ્રપતિ અમારા મિત્ર નથી: નિક્કી હેલી
- નિક્કી હેલીએ વ્લાદિમીર પુતિનને સમર્થન આપવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરી
- ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું- અમે પુતિનને પ્રોત્સાહિત કરીશું
યુએસ રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નિક્કી હેલીએ રવિવારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને સમર્થન આપવા બદલ તેના મુખ્ય પ્રતિસ્પર્ધી ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરી હતી. મળતી માહિતી અનુસાર, નિક્કી હેલીએ કહ્યું કે પુતિન એવી વ્યક્તિ નથી જેની સાથે અમેરિકા મિત્ર બની શકે.













