- સિંઘના ગ્રામ્ય વિસ્તારમાં બાળકને મળ્યો વિસ્ફોટક સામગ્રી
- રમકડું સમજીને બાળક ઘરે લાવતા અચાનક વિસ્ફોટ થયો
- ઘટનામાં એક જ પરિવારના 8 સભ્યો મોતને ભેટ્યા
પાકિસ્તાનના સિંધના ગ્રામ્ય વિસ્તારમાં બુધવારે એક ઘરમાં રોકેટ લોન્ચર શેલ વિસ્ફોટ થયાની ઘટના સામે આવી છે. રોકેટ લોન્ચર શેલ વિસ્ફોટ થતા 8 લોકોના મોત નીપજ્યા છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
રમકડું સમજીને બાળક ઘરે લાવતા અચાનક વિસ્ફોટ થયો













