- અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન G20 સમિટમાં હાજરી આપશે
- જો બાઇડન અનેક મુદ્દા પર PM મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે
- વ્હાઇટ હાઉસના NSA જેક સુલિવને બંને નેતાઓની બેઠકને લઇ આપી માહિતી
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન G20 સમિટમાં ભાગ લેવા શુક્રવારે સાંજે ભારત પહોંચશે. જો બાઇડન ભારત પહોંચશે તેના થોડા સમય બાદ PM મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરવાના છે. આ બેઠક દરમિયાન અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે. વ્હાઇટ હાઉસના NSA જેક સુલિવને બંને નેતાઓ વચ્ચે જે મુદ્દાઓ પર ચર્ચા થશે તેની જાણકારી આપી છે.
આ મુદ્દાઓ પર બંને નેતાઓ વચ્ચે થશે વાતચીત
દ્વિપક્ષીય બેઠક અંગે મીડિયાના સવાલોના જવાબ આપતા જેક સુલિવને કહ્યું કે 'અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન PM મોદીને મળશે. આ બેઠકમાં પ્રગતિ પર ચર્ચા કરવામાં આવશે, જેની ચર્ચા પીએમ મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન કરવામાં આવી હતી. આમાં, GE ના જેટ એન્જિન, MQ-9 રીપર ડ્રોન, 5G અને 6G ટેક્નોલોજી તેમજ ક્રિટિકલ અને ઇમર્જિંગ ટેક્નોલોજીના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. આ સાથે પરમાણુ ક્ષેત્રના નાગરિક ઉપયોગના મુદ્દે પણ પ્રગતિ પર ચર્ચા કરવામાં આવશે. MQ-9 રીપર ડ્રોન, 5G અને 6G ટેક્નોલોજી તેમજ ક્રિટિકલ અને ઇમર્જિંગ ટેક્નોલોજીની ચર્ચા કરવામાં આવશે. આ સાથે પરમાણુ ક્ષેત્રના નાગરિક ઉપયોગના મુદ્દે પણ પ્રગતિ પર ચર્ચા કરવામાં આવશે. MQ-9 રીપર ડ્રોન, 5G અને 6G ટેક્નોલોજી તેમજ ક્રિટિકલ અને ઇમર્જિંગ ટેક્નોલોજીની ચર્ચા કરવામાં આવશે. આ સાથે પરમાણુ ક્ષેત્રના નાગરિક ઉપયોગના મુદ્દે પણ પ્રગતિ પર ચર્ચા કરવામાં આવશે.
અમેરિકા કોના પર નિર્ભર?
રાષ્ટ્રપતિ બિડેન એ આવશ્યક અને પાયાના મૂલ્યો પર પણ વાત કરશે કે જેના પર અમેરિકા ઊભું છે અને જેના પર તેમણે ભૂતકાળમાં વાત કરી છે. જેક સુલિવાને કહ્યું કે જો બિડેન અન્ય નેતાઓ સાથે પણ મુલાકાત કરશે અને G20 કોન્ફરન્સ બાદ વિયેતનામ જવા રવાના થશે. અમેરિકા કોના પર નિર્ભર છે અને ભૂતકાળમાં પણ તે આ મુદ્દાઓ પર બોલતો રહ્યો છે. જેક સુલિવાને કહ્યું કે જો બાઇડન અન્ય નેતાઓ સાથે પણ મુલાકાત કરશે અને G20 કોન્ફરન્સ બાદ વિયેતનામ જવા રવાના થશે. અમેરિકા કોના પર નિર્ભર છે અને ભૂતકાળમાં પણ તે આ મુદ્દાઓ પર બોલતો રહ્યો છે. જેક સુલિવાને કહ્યું કે જો બિડેન અન્ય નેતાઓ સાથે પણ મુલાકાત કરશે અને G20 કોન્ફરન્સ બાદ વિયેતનામ જવા રવાના થશે.
સુલિવને ભારત સાથેના રેલ લિંક પ્રોજેક્ટ પર શું કહ્યું?
લિંક પ્રોજેક્ટનું આયોજન કરી રહ્યાં છો? આના જવાબમાં જેક સુલિવને કહ્યું કે તે આ અંગે અત્યારે કંઈ કહી શકે તેમ નથી. અમારું માનવું છે કે ભારતથી મધ્ય પૂર્વ અને પછી યુરોપ સુધીની કનેક્ટિવિટી અત્યંત મહત્ત્વપૂર્ણ છે અને તેનાથી મોટો આર્થિક લાભ થશે. તેનું વ્યૂહાત્મક મહત્વ પણ છે. જો કે આ અંગે અત્યારે વધુ કહી શકાય તેમ નથી. પણ છે. જો કે આ અંગે અત્યારે વધુ કહી શકાય તેમ નથી. પણ છે. જો કે આ અંગે અત્યારે વધુ કહી શકાય તેમ નથી.