શ્રીલંકામાં રવિવારે સવારથી ચાલી રહેલી વોટોની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કર્યું છે કે કોઈપણ ઉમેદવારે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતવા માટે જરૂરી 50 ટકા કરતાં વોટ નથી મેળવ્યા. હવે પરિણામમાં બીજા પ્રેફરન્સ વોટોની ગણતરી નક્કી કશે. ચૂંટણી પંચના અધ્યક્ષે કહ્યું કે, અનુરા કુમારા દિસાનાયકે અને સાજિથ પ્રેમદાસાએ વર્ષ-2024માં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વધુ મત મેળવ્યા છે.

Kuwait Airport Attack: કુવૈત એરપોર્ટ પર ઈરાને કરેલા હુમલાને લઈને વિશ્વભરમાં વિરોધ












