- બકિંગહામ પેલેસ દુનિયાનું સૌથી મોંઘુ ઘર
- બીજા ક્રમે આવે છે અંબાણીનું એન્ટિલિયા
- પેલેસને બે વખત રિનોવેટ કરવામાં આવ્યો હતો.
ભારતના સૌથી અમીર ઉદ્યોગપતિ એવા મુકેશ અંબાણીના નિવાસ સ્થાન એન્ટિલિયાને સૌથી મોંઘુ ઘર માનવામાં આવે છે. પણ આ વર્ષે થયેલા એક સર્વે અનુસાર દુનિયાનું સૌથી મોંઘું નિવાસસ્થાન બ્રિટનના રાજવી પરિવારનું ઘર બકિંગહામ પેલેસ છે. જેની કિંમત એન્ટિલિયા કરતા બમણી માનવામાં આવે છે. મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાની કિંમત 15000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.
27 માળની ઈમારત














