ગણેશ ચતુર્થી તહેવાર ભગવાન ગણેશને સમર્પિત છે. આ તહેવાર ભગવાન ગણેશજીના જન્મ દિવસ તરીકે મનાવવામાં આવે છે. ગણેશ ચતુર્થી તહેવારને લઈને બજાર અને ઘરોમાં રોનક દેખાવા લાગી છે. બજારમાં મીઠાઈ લેવા લોકોની લાંબી કતાર જોવા મળે છે. જો તમારે લાંબી કતારમાં ના ઉભા રહેવું હોય તો ઘરે જ બાપ્પાને પ્રિય મોતીચુર લાડુનો પ્રસાદ બનાવી શકો છો. નોંધી લો આ મિઠાઈ બનાવવાની રીત.
મોતીચુર લાડુ માટે સામગ્રી :













