- આ વર્ષે માતાનું આગમન હાથી પર થશે અને સાથે સારો વરસાદ આવશે
- 9 દિવસમાં અલગ અલગ ભોગ ધરાવવાની માન્યતા
- માતાને પ્રસન્ન કરતા અલગ અલગ ભોગ ધરાવવાથી મળશે અનેકગણું ફળ
15 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી શારદીય નવરાત્રિમાં ભક્તો ઘરે જ વિધિ વિધાન સાથે માતા જગદંબાની પૂજા કરે છે. આ વર્ષે 9 દિવસ સુધી નવરાત્રિની ઉજવણી થશે. આ સાથે માતા હાથી પર આગમન કરશે અને તેની સાથે જ સારો વરસાદ પણ આવશે.
અલગ અલગ ભોગથી પ્રસન્ન થાય છે માતાજી













