હાલ શ્રાવણ માસ મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનો ભગવાન શિવને સમર્પિત હોય છે. શ્રાવણ માસમાં ભગવાન શિવની પુજા-અર્ચના કરવામાં આવે છે. ભગવાન શિવને બીલીપત્ર ખુબજ પસંદ છે. ભગવાન શિવને બીલીપત્ર ચઢાવવાથી જીવનની દરેક મનોકામના પૂરી થાય છે. બીલીપત્ર ચઢાવવાથી લઈ તોડવા સુધીના નિયમો બનાવવામાં આવ્યા છે. જો કોઈ આ નિયમોનું પાલન નથી કરતા તેને પૂજાનું ફળ પ્રાપ્ત થતું નથી.
બીલીપત્ર ચઢાવવાને લઈ શું ધ્યાનમાં રાખવું?













