છેલ્લા થોડા દિવસોથી સમાચારોમાં 500 ની નોટ બંધ થવાની વાતો ખૂબ વેગ પકડી રહી છે. મીડિયા જગતમાં એવી વાતો ચાલી રહી છે, કે 500ની નોટ બજારમાંથી બંધ થઈ શકે છે.