- ટ્રેનના એન્જિન પર લખેલા મૂળાક્ષરો શું સૂચવે છે
- રેલવેમાં દરેક મૂળાક્ષર પાછળ હોય છે એક અર્થ
- રેલવેમાં 3 પ્રકારની હોય છે લાઇન
તમે કોઈ ને કોઈ સમયે ટ્રેનમાં મુસાફરી કરી જ હશે. ત્યારે શું તમે એવુ નોટિસ કર્યુ કે ટ્રેનના એન્જિનની આગળ એક અનોખો કોડ લખાયેલો જોવા મળે છે. જેમાં મૂળાક્ષરોમાં લખેલા હોય છે. ત્યારે શું તમને ખબર છે કે આ મૂળાક્ષરો શું કહેવા માગે છે. કોડ્સનો અર્થ શું છે? તો ચાલો આજે જાણીએ કે તેની પાછળનું સાચું કારણ.
ત્રણ પ્રકારની હોય છે રેલવે લાઇન













