- અમૂલ બાદ મધર ડેરીએ દૂધના ભાવ વધાર્યા
- દૂધના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો વધારો
- મધર ડેરીના ફુલ ક્રીમ દૂધની કિંમત વધીને 68 રૂપિયા પ્રતિ લિટર
અમૂલ બાદ હવે મધર ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. કંપનીએ 3 જૂનથી દૂધના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો છે. આ વધારા બાદ હવે મધર ડેરીના ફુલ ક્રીમ દૂધની કિંમત વધીને 68 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે, જ્યારે ટોન્ડ દૂધની કિંમત 54 રૂપિયાથી વધીને 56 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.
મધર ડેરીએ વધાર્યા દૂધના ભાવ













