રિફોર્મ એક્સપ્રેસ વિકાસ, રોજગાર અને ઉત્પાદને વેગ આપવા માટે ભારત સરકારના ખાસ પ્રયાસો જોવા મળશે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા પર ધ્યાન

કેન્દ્રીય બજેટ-2026 માટે નાણામંત્રી નિર્મલા સીતારમણ ચેમ્પિયન MSMEનું નિર્માણ, વિરાસત ઔદ્યોગિક ક્ષેત્રોનું પુનજીર્વીન, શહેરોમાં આર્થિક ક્ષેત્રોનો વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવું અને રણનીતિ ક્ષેત્રોમાં મેન્ફ્યુફેક્ચરિંગનો વિસ્તાર પણ સામેલ કરવામાં આવ્યો છે. બજેટમાં ભારતને વૈશ્વિક બાયો-ફાર્મા મેન્ફ્યુફેક્ચરિંગ હબ બનાવવામાં આવશે. આગામી પાંચ વર્ષમાં 10 હજાર કરોડ રૂપિયાના 'બાયોફાર્મ શક્તિ' પ્રસ્તાવ, ત્રણ નવા ફાર્મા સંસ્થાન અને કેન્દ્રીય ઔષધિ સગંઠનને મજબૂત કરવામાં આવશે.

મોટા ભાગના પ્રોજેક્ટ મુકવામાં આવ્યા

સેમીકંન્ડક્ટર સેક્ટરના વિસ્તાર માટે ઇન્ડિયા સેમીકંડક્ટર મિશન 2.0, ઇલેક્ટ્રોનિક્સ ઘટક વિનિર્માણ યોજનાનું પરિવ્યય વધારીને 40 હજાર કરોડ રૂપિયા, ઓડિશા, કેરળ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં દુર્લભ ખનિજ કોરિડોર, ત્રણ સમર્પિત કેમિકલ પાર્ક, હાઇ-ટેક ટૂલ રુમ, કન્ટેનર મેન્ફ્યુફેક્ચરિંગ માટે 10 હજાર કરોડ રૂપિયા અને ટેક્સટાઇલ સેક્ટર માટે રાષ્ટ્રીય ફાઇબર યોજના સહિત મોટા ભાગના પ્રોજેક્ટ મુકવામાં આવ્યા છે.

MSMEને મજબૂત કરવા માટે પ્રસ્તાવ

MSMEને મજબૂત કરવા માટે 10 હજાર કરોડ રૂપિયાના SME વિકાસ ફંડ, GeMની TReDS સાથે જોડાયેલું, TReDSની અનિવાર્ય સેટલમેન્ટ પ્લેટફોર્મ બનાવવા અને સસ્તે પૈરા-પ્રોફેશનલ હેઠળ અનુપાલનમાં મદદનો પ્રસ્તાવ મુકાયો છે.

આ પણ વાંચોઃ Bangladesh Election 2026 News: ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રની અમેરિકન નાગરિકોને ચેતવણી, જાણો કેમ ફેલાયો ડરનો માહોલ?

  • Follow us on: