- BSEનો સેન્સેક્સ 0.33 ટકા વધારો
- NSEનો નિફ્ટી 0.28 ટકા વધારો
- આજે માર્કેટ તેજી સાથે થયું ઓપન
ભારતીય શેરબજાર બીજા દિવસે એટલે કે મંગળવારે (5 ડિસેમ્બરે) શાનદાર તેજી સાથે ઓપન થયું હતું. આજના કારોબારમાં BSEનો સેન્સેક્સે લગભગ 224 પોઇન્ટના વધારા સાથે 69,089 પર ખુલ્યો હતો. NSEનો નિફટી 58 પોઈન્ટના વધારા સાથે 20,745 પર ખુલ્યો હતો.
કેવી રહી બજારની શરૂઆત













