- ટોલ ફ્રી નંબર પર કરો ફોન
- ખોટા ટ્રાન્ઝેક્શનનું પ્રૂફ આપવાનું રહેશે
- NPCIની વેબસાઈટ પર પણ ફરિયાદ કરી શકાશે
આજકાલ ટેક્નોલોજીના સમયમાં દરેક ચીજ સરળ બની છે. પછી તે કોઈને રૂપિયા મોકલવાના હોય કે કોઈની પાસેથી રૂપિયા લેવાના હોય. ફટાફટ આ કામ થઈ જાય છે. પરંતુ આ કામના જેટલા ફાયદા છે તેટલા જ નુકસાન પણ છે. યૂપીઆઈ પેમેન્ટની મદદથી તમામ પ્રકારના પેમેન્ટ થઈ જાય છે. એટલે કે ચાની કીટલીથી લઈને ટીવીની દુકાન સુધી તમે સરળતાથી પેમેન્ટ કરી શકો છો. કેમકે યૂપીઆઈથી પેમેન્ટ જલ્દી થાય છે. એવામાં ક્યારેક ખોટા નંબર પર પેમેન્ટ ટ્રાન્સફર થઈ જાય તેવું પણ બને છે. જો તમારી સાથે પણ આવું થયું છે તો તમે તેના માટે ફરિયાદ કરી શકો છો. આ કામ કરતાની સાથે તમારા રૂપિયા તમને પાછા મળી જશે.
શું કરશો













