- સાબરમતી એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેનના પ્રવાસીઓને નાસ્તા પાણીની વ્યવસ્થા કરાઈ
- આ ટ્રેન મધ્ય રેલવેમાં અકસ્માતનો ભોગ બનેલી સાબરમતી એક્સપ્રેસના પ્રવાસીઓને તેઓના ગંતવ્ય સુધી લઈ જવા દોડાવાઈ હતી
- નડિયાદ રેલવે સ્ટેશન પર લોકોને નાસ્તો કરાવવામાં આવતા પ્રવાસીઓએ આભાર માન્યો














