મુંબઇના બેંગનવાડી વિસ્તારમાં એક વ્યક્તિએ પોતાની પત્નીની બેરહમીથી હત્યા કરી દીધી છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ ખૂની ખેલનું કારણ માત્ર એટલું હતુ કે બિરયાનીમાં મીઠું વધારે પડી ગયુ હતુ.હાલ પોલીસે કાર્યવાહી કરતા પતિ મંજર ઇમામ હુસૈનની ધરપકડ કરી છે.
પહેલા પણ થઇ ચૂક્યા છે અનેક વખત ઝઘડાં
મળતી માહિતી પ્રમાણે મુંબઇના બેંગનવાડી વિસ્તારની ઘટના સામે આવી છે. જેમાં પતિએ પત્નીને માત્ર બિરયાનીમાં વધારે મીઠું હોવાને કારણે મારી નાંખી.મૃતકા નાઝિયા પરવીનના પરિવારજનોએ પોલીસને જણાવ્યુ કે













