સુરત શહેરમાં ગુનાખોરીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. જે કારણે પોલીસ દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ ઓપરેશન કારાવાસ હેઠળ ફરાર આરોપીઓને જેલના હવાલે કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ વચ્ચે સુરતમાંથી બંદૂક સાથે ગાંજાના વોન્ટેડ આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે.
આમિર પાસેથી દેશી બનાવટની બંદૂક મળી













