બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાયનો એક નાનકડો અકસ્માત થયો છે. મુંબઈમાં 26 માર્ચે સાંજે આ અકસ્માત થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ઐશ્વર્યાની કારને પાછળથી ટક્કર મારી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે એક્ટ્રેસને કોઈ ઈજા પહોંચી નથી. કોઈ મોટો અકસ્માત થયો નથી.
એશ્વર્યાનું એક્સિડન્ટ ફક્ત અફવા













