- આ દુઃખદ સમાચાર તેમના પૌત્રએ આપ્યા
- જીના લોલોબ્રિગીડાનો જન્મ 1927માં થયો હતો
- 1946માં ફિલ્મ 'ધ બ્લેક ઈગલ'થી ડેબ્યૂ કર્યું હતું.
'દુનિયાની સૌથી સુંદર મહિલા'નું બિરુદ મેળવનાર ઈટાલીની સૌથી સુંદર અભિનેત્રી જીના લોલોબ્રિગીડાએ આ દુનિયાને અલવિદા કહ્યું છે. આ સુંદર મહિલાએ 95 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે અને આખી દુનિયામાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. તેમના પૌત્રએ આ સમાચાર શેર કર્યા છે.
95 વર્ષની વયે થયું નિધન













