- મને કોઈ સિક્રેટ ન પૂછોઃ આદિત્ય કપૂર
- હું કોઈ ખોટું બોલીશ નહીંઃ આદિત્ય કપૂર
- કરણ જોહરની આદિત્ય અને અર્જુન કપૂર સાથેની મજાક વાયરલ
ફિલ્મ નિર્માતા કરણ જોહરના વિવાદાસ્પદ ચેટ શો કોફી વિથ કરણની સીઝન 8 ઘણી ચર્ચામાં છે. કોફી વિથ કરણ 8ના નવા એપિસોડનો પ્રોમો સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યો છે. પ્રોમોમાં કરણ જોહર બોલિવૂડના મોસ્ટ એલિજિબલ બેચલર્સ અર્જુન કપૂર અને આદિત્ય રોય કપૂરને લઈને આવ્યા છે. કોફી વિથ કરણના નવા પ્રોમો વીડિયોમાં કરણ જોહર અને અર્જુન કપૂર પણ આદિત્ય રોય કપૂરની મજાક કરતા જોવા મળે છે. તેઓએ આદિત્ય રોય કપૂરને અનન્યાની સાથેના ડેટિંગને લઈને પણ સવાલો કર્યા છે. તો જાણો શું આપ્યો આદિત્યએ તેનો જવાબ.
કરણ જોહરે આદિત્ય-અનન્યાની ડેટિંગની અફવાઓ વિશે વાત કરી













