રણીબર કપૂર અને નિતેશ તિવારીના ડાયરેકશનમાં બનતી 'રામાયણમ' ફિલ્મ રિલીઝ પહેલા જ ચર્ચામાં જોવા મળી છે. જુલાઈ મહિનાની શરૂઆતમાં જ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો હતો. 'રામાયણમ' ના ફર્સ્ટ લુક રિલીઝ થતા જ સોશિયલ મીડિયામાં છવાઈ ગયો. લોકો ફિલ્મનું ટ્રેલર વધુ પસંદ આવ્યું છે. અને એટલે જ આ ફિલ્મે રણબીરની આદિપુરુષની જેમ વિવાદમાં ના સપડાવવું પડે માટે પ્રોડકશન હાઉસે પંડિતોની ફોજ ઉતારી છે.
આદિપુરુષ ફિલ્મ થઈ ટ્રોલ













