હિન્દી સિનેમામાં ઘણા એવા એક્ટર છે જેમણે ઓછી ઉંમરમા કરિયરની શરૂઆત કરી હતી પરંતુ અનેક પડકારો અને નેગેટિવટીનો સામનો કર્યા બાદ પોપ્યુલર થયા છે.હિમેશ રેશમિયા પણ આમાના જ એક છે. જેમણે લોકોના દિલો પર પોતાના અવાજનો જાદુ ફેલાયો છે. 23 જુલાઇ એટલે કે આજે હિમેશ રેશમિયાનો બર્થડે છે. આવો જાણીએ એક્ટરની પર્સનલ લાઇફ વિશે.
1300થી પણ વધુ ગીતો બોલીવુડને આપ્યા













