'સૈયારા' હાલમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં બોક્સ ઓફિસ પર 300 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. અભિનેત્રી અનન્યા પાંડેના ભાઈ અહાન પાંડેએ આ ફિલ્મથી ડેબ્યુ કર્યું છે. જ્યારે ફિલ્મની અભિનેત્રી અનિતા પઢ્ઢા અગાઉ પણ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. પરંતુ 'સૈયારા' ફિલ્મથી અનિતાને અભિનેત્રી તરીકે વધુ લોકપ્રિયતા મળી.
ફિલ્મે બદલ્યું કલાકારનું જીવન













