ટીવીની ફેમસ અભિનેત્રી હિના ખાન કેન્સર સામે ઝઝૂમી રહી છે. આ મુશ્કેલ સમયમાં રોકી જયસ્વાલે તેને દરેક પગલે સાથ આપ્યો છે અને અભિનેત્રીએ થોડા સમય પહેલા જ અચાનક જ પોતાના બોયફ્રેન્ડ રોકી સાથે લગ્ન કરીને તમામ લોકોને ચોંકાવી દીધા હતા. હિના અને રોકીના લગ્નમાં ફક્ત પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. આ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
હિના ખાને સાસુ માટે બનાવ્યો વીડિયો













