- મુંજ્યા ફિલ્મને મળી રહ્યો છે જબરદસ્ત પ્રતિસાદ
- શર્વરી વાઘ અને મોના સિંહ પણ છે મુખ્ય ભૂમિકામાં
- શર્વરી રાજનીતિક પરિવાર સાથે ધરાવે છે સંબંધ
શર્વરી વાઘની હોરર કોમેડી મુંજ્યાને રિલીઝ થયે એક સપ્તાહ થઇ ગયુ છે. રિલીઝના પ્રથમ દિવસથી જ દર્શકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. આદિત્ય સરપોતદાર દ્વારા નિર્દેશિત મુંજ્યામાં શર્વરી વાઘ, અભય વર્મા સાથે મોના સિંહ પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની સ્ટોરીથી લઈને સ્ટારકાસ્ટની એક્ટિંગ સુધી લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. ત્યારે સૌથી વધુ ચર્ચામાં છે તો શર્વરી વાઘ. તેણે બેલાની ભૂમિકા ભજવીને તેના અદ્ભુત અભિનયથી બધાને પ્રભાવિત કર્યા છે. ત્યારે આવો જાણીએ શર્વરી વાઘ વિશે.
શર્વરીનું પોલિટિકલ બ્રેક ગ્રાઉન્ડ













