- વિદેશના સિનેમાઘરમાં ફિલ્મની ટિકિટ બુક
- ભારતમાં હવે શરૂ થશે ફિલ્મનું બુકિંગ
- સલમાનની સાથે કિંગખાન એક્શન રોલમાં
ટાઈગર 3 હવે આંતરરાષ્ટ્રીય લેવલે પણ ધૂમ મચાવી રહી છે. સલમાન ખાન અને અંતરાષ્ટ્રીય લેવલે ચમકી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય લેવલે પણ તેમને રિસ્પોન્સ ખૂબ જ સારું મળી રહ્યો છે. ટાઈગર 3ને લઈને હવે લોકો એ રાહ જોઈ રહ્યા છે કે, આ ફિલ્મ મોટા પદડે જોવા મળે. આ ઉપરાંત આ ફિલ્મમાં વિષય અને વાર્તા શું છે એના પર લોકોની ઉત્સુકતા ટકેલી છે. જ્યારે કિંગ ખાનની એન્ટ્રી કેવી હશે એને લઈને પણ લોકો વાતો કરી રહ્યા છે.
કેટલી કમાણી કરી













