- અરવલ્લીમાં હાર્ટ એટેકથી 23 વર્ષીય યુવતીનું મોત
- હોસ્પિટલ ખાતે લઈ જતા હાજર તબીબે યુવતીને મૃત જાહેર કરી
- મેઘરજના કંભરોડામાં હાર્ટ એટેકથી યુવતીનું મોત
રાજ્યમાં હાર્ટ એટેકે વધુ એકનો ભોગ લીધો છે. જેમાં અરવલ્લીમાં હાર્ટ એટેકથી 23 વર્ષીય યુવતીનું મોત થયુ છે. મેઘરજના કંભરોડામાં હાર્ટ એટેકથી યુવતીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે. જેમાં રાત્રે ઊંઘમાં યુવતીને હાર્ટ એટેક આવ્યો હતો.
દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા આવે છે













