• સુનિલ ધમેચા નામનો વેપારી ભાવનગરથી આવ્યો હતો
  • યુવકને અચાનક છાતીમાં દુઃખાવો થતા થયો બેભાન
  • સિવિલમાં હાજર તબિબે યુવકને મૃત જાહેર કર્યો

સુરતના પાલમાં હાર્ટ એટેકથી વેપારીનું મોત થયુ છે. જેમાં 39 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. સુનિલ ધમેચા નામનો વેપારી ભાવનગરથી આવ્યો હતો. તેમાં યુવકને અચાનક છાતીમાં દુઃખાવો થતા બેભાન થયો હતો. તેથી સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા. જેમાં હાજર તબિબે યુવકને મૃત જાહેર કર્યો છે.

પાલમાં 39 વર્ષીય વેપારીનું હાર્ડ એટેકથી મોત થયુ

પાલમાં 39 વર્ષીય વેપારીનું હાર્ડ એટેકથી મોત થયુ છે. જેમાં સુનિલ ધમેચા નામનો વેપારી ભાવનગરથી સુરત આવ્યો હતો. સુનીલને અચાનક છાતીના ભાગે દુઃખાવો થતા બેભાન થઈ ગયો હતો. જેમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જતા તબીબે મૃત જાહેર કર્યો હતો. વેપારીનું અચાનક છાતીમાં દુઃખાવા બાદ મોત નિપજતા પરિવાર શોકનો માહોલ છવાયો છે. તેમજ મોતનું સાચું કારણ PM રિપોર્ટ બાદ આવશે.

પોલીસે મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી હતી

અગાઉ ડાયમંડ નગરી સુરતમાં હાર્ટએટેકથી મોત થયા છે. જેમાં સચિન GIDCમાં 36 વર્ષીય આબીદા ખાતુન અને કામરેજમાં 40 વર્ષીય સુશાંત નામના વ્યક્તિનું મૃત્યુ થયું હતુ. અચનાક છાતીમાં દુખાવો થયા પછી બન્ને જણાનું મોત થયું હતુ. બંને જણાને કોઈ ગંભીર બિમારી ન હતી. સચિન જીઆઇડીસીમાં 36 વર્ષીય આબીદા ખાતુન નામની મહિલા અને કામરેજના 40 વર્ષીય સુશાંત નામના વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયુ હતુ. બંને લોકો કોઈને પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી. અચાનક છાતીમાં દુઃખાવો થયા બાદ મોત નિપજતાં પરીવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી હતી.


  • Follow us on: