સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ કે. સી. સંપટ દ્વારા મંજૂરી વગર પાંચ કે તેથી વધુ માણસોને એકઠા થવા તેમજ સરઘસ કાઢવા અંગે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
સભા-સરઘસ યોજવા ઉપર પ્રતિબંધ













